RIGHT TO INFORMATION ACT 2005 AND ANALYSIS (માહિતી અધિકારનો કાયદો, ૨૦૦૫ અને તેનુ વિશ્ર્લેષણ)

Author
: Mahesh N Patel
Edition
: 1st 2012-13
ISBN No
: 9788190454278
Language
: Gujarati
Comprise In
: Single Volume
Format
: Softcover Book
Pages
: 180

Be the first to review this product

Availability: In stock

List Price: ₹175.00

Our Price: ₹140.00

OR

RIGHT TO INFORMATION ACT 2005 AND ANALYSIS (માહિતી અધિકારનો કાયદો, ૨૦૦૫ અને તેનુ વિશ્ર્લેષણ)

Double click on above image to view full picture

Zoom Out
Zoom In

Details

માહિતી અધિકારનો કાયદો, ૨૦૦૫ નાગરિકોને સરકારી દફ્તરો/ દસ્તાવેજોમાં રહેલ તમામ માહિતી મેળવવા માટે અધિકૃત બનાવે છે. આ કાયદા હેઠળ કોઈપણ કારણ આપ્યા વગર નાગરિક માહિતી મેળવી સકે છે. બંધારણ મુજબ અનુચ્છેદ ૧૯(૧)(ઍ) હેઠળ આપેલ વાણી-અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના મુળભુત અધિકારમાં  તેનો સમાવેશ કરવામાં આવ્યો છે તે પણ ઍક મહત્વની ઘટના છે. જનસમુદાયને બહોળા ઉપયોગી ઍવા આ કાયદાને લોકોપયોગી ભાષાને ધ્યાનમાં રાખી આ કાયદાનુ લેખનકાર્ય કરવામા આવ્યુ છે. લોકોની આ કાયદા પરત્વે જનચેતના તેમજ જનજાગૃતિ ફેલાય તે આશયથી લેખન કાર્ય થયેલ છે. જેમા ગુજરાતના નિયમો, ૨૦૧૦ ઉપરાંત અરજીના નમૂનાઓ પણ સામેલ કરવામા આવેલ છે.

પ્રકરણ-૧ પરિચય
પ્રકરણ-૨ માહિતી અધિકાર અને ભારતીય બંધારણ
પ્રકરણ-૩ માહિતી અધિકારનો કાયદો ઇતીહાસ અને ઉદ્ ગમસ્થાન.
પ્રકરણ-૪ માનવ અધિકાર તરીકે માહિતીનો અધિકાર
પ્રકરણ-૫ માહિતી અધિકાર કાયદો, ૨૦૦૫
પ્રકરણ-૬ ગુજરાત માહિતીના અધિકાર નીયમો, ૨૦૧૦

Product Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.